Date : 18 Nov 2015 Epaper & Image News ~ BeritaSeo

GUJARAT TODAY DAILY


Date: 18-11-2015 | Day: Wednesday

>> Epaper Link:  http://goo.gl/heqGDl












#Tasveer Today:  
> શ્રદ્ધાના રંગ

@AHMEDABAD NEWS:
>    મોદી, અમિત શાહ, સાક્ષી, વી. કે. સિંહ જેવા ભાજપના નેતાઓ સામે રાષ્ટ્રદ્રોહ કેમ નહીં ?

>    કોંગ્રેસની સભામાં પાટીદાર નેતાઓ હાજરી આપી ભાજપના ગઢના કાંગરા ખેરવશે ?

>    મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવા ભાજપે ૪૦૦થી વધુ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા

>   ચૂંટણીલક્ષી મીટિંગમાં કોન્સ્ટેબલ દારૂ પીને પહોંચતાં ધરપકડ

>   હાર્દિક, દિનેશ, ચિરાગે જામીન અરજી કરી : ર૦ નવેમ્બરે સુનાવણી

@GUJARAT NEWS:
>   પીપાવાવ પોર્ટ પાસેના શિયાળબેટ અને ચાંચ બંદરના ગ્રામજનોને આઝાદી બાદપણ માત્ર હોડીનો સહારો !

>    વિજાપુર તાલુકાના મહાદેવપુરા અને મોરવાડ ગામના ર૦૦૦ ગ્રામજનો કોંગ્રેસમાં જોડાયા

>  ભાજપ માટે ચૂંટણી યુદ્ધમાં ત્રણ-ત્રણ મોરચે લડતનો પડકાર : ચિંતા જારી

> બિલ્ડરોએ સરકારના દબાણમાં આવી આવા નિવેદનો કર્યા હશે : શંકરસિંહ

> આંતરિક ડખા-ખેંચતાણ વગેરેને લઈ ૮૮ ઉમેદવારો બિનહરીફ

> સવા વર્ષ બાદ પોલીસે ફરી ધરપકડનો દોર શરૂ કરતાં મુસ્લિમ સમાજમાં પ્રચંડ રોષ

@NATIONAL NEWS:
>   ચિત્તુરના મેયર અનુરાધાની ઓફિસમાં ગોળી મારી હત્યા, પતિ ગંભીર
>    ડુંગળી, દાળ, તેલ બાદ હવે ટામેટાના ભાવમાં પણ પ્રચંડ વધારો
>    ભારતમાં પણ પેરિસ જેવા જ હુમલાનો ભય : રાજનાથ સિંહ
>    IS મહારાષ્ટ્ર, બંગાળ, યુપી, આસામ અને કાશ્મીરને નિશાન બનાવી શકે : ગૃહ મંત્રાલય
>    આવતીકાલે રજૂ થશે સાતમા વેતન પંચનો અહેવાલ : ૧પ ટકાના વધારાની શકયતા


@INTERNATIONAL NEWS:
>    અમારું વિમાન ઘરેલુ વિસ્ફોટક દ્વારા ઉડાવી દેવાયું હતું : રશિયાની કબૂલાત

>    પેરિસના હુમલાઓ બાદ ફ્રાંસમાં મુસ્લિમો સાથેના વર્તનમાં નકારાત્મકતાનો વધારો

>    પશ્ચિમ ગ્રીસમાં ૬.૭ તીવ્રતાનો ભૂકંપ

@SPORTS NEWS:
>    ઓસી.ના ઝડપી બોલર જોનસનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

>    ભારત માટે વરસાદ વિલન ચોથા દિવસની રમત પણ ધોવાઈ

>    ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ આખરે ડ્રો


#Editorial Page:
> દાળ-ચોખાથી માંડીને ડિઝલ આમ આદમીને અજગર ભરડો લેતી મોંઘવારી

Join us on Telegram :  http://telegram.me/gujarattoday


આ મહિતી તમારા બધા મિત્રો અને ગ્રુપ  ને પણ મોકલશો

Bagikan ke

0 Komentar